વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 મે પાન ૯
  • દાઉદે અતૂટ પ્રેમ બતાવ્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દાઉદે અતૂટ પ્રેમ બતાવ્યો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યહોવાનો ડર રાખીએ, તેમને ગુસ્સે ન કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવાનો અતૂટ પ્રેમ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • તેઓએ કાંટાની વેદના સહન કરી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 મે પાન ૯

બાઇબલમાં રહેલો ખજાનો

દાઉદે અતૂટ પ્રેમ બતાવ્યો

દાઉદે તપાસ કરી કે તે કોની પર અતૂટ પ્રેમ બતાવી શકે છે (૨શ ૯:૧; w૦૬ ૭/૧ ૧૦ ¶૬)

દાઉદે મફીબોશેથને તરત મદદ કરી (૧શ ૨૦:૧૫, ૪૨; ૨શ ૯:૫-૭; w૦૫ ૫/૧૫ ૧૭ ¶૧૨)

દાઉદે સીબાને કહ્યું કે તે મફીબોશેથની જમીનની સંભાળ રાખે (૨શ ૯:૯, ૧૦; w૦૨ ૨/૧૫ ૧૪ ¶૧૦)

એક વૃદ્ધ બહેને એક યુવાન બહેનના ખભા પર હાથ મૂક્યો છે અને તેમને દિલાસો આપી રહ્યાં છે.

યોનાથાનને આપેલું વચન દાઉદ ભૂલ્યા નહિ. આપણે પણ ભાઈ-બહેનો પર અતૂટ પ્રેમ બતાવવો જોઈએ.​—ગી ૪૧:૧, ૨; ની ૧૯:૧૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો