વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૮
  • યહોવાની મદદથી અઘરામાં અઘરું કામ કરી શકીશું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાની મદદથી અઘરામાં અઘરું કામ કરી શકીશું
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • પિતાએ દીકરાને આપેલી પ્રેમાળ સલાહ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • યહોવાનો ડર રાખીએ, તેમને ગુસ્સે ન કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • જવાબદારી સારી રીતે હાથ ધરવા યુવાનોને મદદ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • મંદિરમાં ભક્તિ માટે સારી ગોઠવણ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૮

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાની મદદથી અઘરામાં અઘરું કામ કરી શકીશું

અમુક લેવીઓ દરવાનો તરીકે કામ કરતા હતા. એ બહુ મોટી જવાબદારી હતી (૧કા ૯:૨૬, ૨૭; w૦૫ ૧૦/૧ ૯ ¶૮)

મૂસાના સમયમાં ફીનહાસ મંડપના દરવાનોના આગેવાન હતા (૧કા ૯:૧૭-૨૦ક)

યહોવાએ ફીનહાસને પોતાની જવાબદારી નિભાવવા મદદ કરી (૧કા ૯:૨૦ખ; w૧૧-E ૯/૧૫ ૩૨ ¶૭)

ચિત્રો: ૧. એક યુવાન બહેન બાંધકામમાં વપરાતું મોટું વાહન ચલાવે છે. ૨. એક ઉંમરવાળાં પતિ-પત્ની ફોન દ્વારા ખુશખબર ફેલાવે છે. ૩. જ્યાં વધારે જરૂર છે ત્યાં જઈને એક યુગલ સેવા આપે છે.

યહોવા આપણને મહત્ત્વનાં કામો સોંપે છે. એ વખતે આપણને કદાચ થાય, ‘ખબર નહિ, એ મારાથી થશે કે નહિ!’ પણ આપણે યહોવાને પ્રાર્થના કરીએ, અનુભવી ભાઈ-બહેનોની મદદ લઈએ.—ફિલિ ૨:૧૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો