વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 માર્ચ પાન ૧૦
  • તે બુદ્ધિને કીમતી ગણતી હતી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તે બુદ્ધિને કીમતી ગણતી હતી
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • યહોવાની અપાર બુદ્ધિ માટે તેમને મહિમા આપીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવાના નિયમો આપણા ભલા માટે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સુલેમાને દિલથી અને નમ્રતાથી કરેલી પ્રાર્થના
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • બુદ્ધિશાળી રાજા સુલેમાન
    બાઇબલનો સંદેશો શું છે?
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 માર્ચ પાન ૧૦
શેબાની રાણી સુલેમાન રાજા માટે ભેટ-સોગાદો લાવી છે. સુલેમાન રાજા શેબાની રાણીનું સ્વાગત કરવા ઊભા છે. રાજ્યાસનનાં પગથિયાં પાસે ગાયકો અને રક્ષકો ઊભા છે.

સુલેમાન રાજાના દરબારમાં શેબાની રાણી તેમને મળવા આવી છે

બાઇબલમાં રહેલો ખજાનો

તે બુદ્ધિને કીમતી ગણતી હતી

શેબાની રાણી લાંબી અને અઘરી મુસાફરી કરીને સુલેમાનને મળવા આવી (૨કા ૯:૧, ૨; w૯૯ ૧૧/૧ ૨૦ ¶૪; w૯૯ ૭/૧ ૩૦ ¶૪-૫)

સુલેમાનની બુદ્ધિ અને ધનદોલત જોઈને તે દંગ રહી ગઈ (૨કા ૯:૩, ૪; w૯૯ ૭/૧ ૩૦-૩૧; પહેલા પાનનું ચિત્ર જુઓ)

તેણે જે જોયું એના લીધે તેણે યહોવાની સ્તુતિ કરી (૨કા ૯:૭, ૮; bm ભાગ ૧૦ ૧૩ ¶૫)

શેબાની રાણી પોતાના કાફલા સાથે ઊંટ પર સવારી કરીને સુલેમાન રાજાને મળવા જાય છે.

શેબાની રાણી બુદ્ધિને બહુ કીમતી ગણતી હતી. એ મેળવવા તે કંઈ પણ જતું કરવા તૈયાર હતી.

પોતાને પૂછો: ‘શું હું દાટેલા ખજાનાની જેમ બુદ્ધિ માટે ખોજ કરું છું?’—ની ૨:૧-૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો