વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ljfac લેખ ૩
  • હાબેલ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હાબેલ
  • યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
  • સરખી માહિતી
  • યૂસફ
    યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
  • યર્મિયા
    યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
  • દબોરાહ
    યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
  • યહોશુઆ અને કાલેબ
    યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
વધુ જુઓ
યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
ljfac લેખ ૩

યહોવાના દોસ્તો પાસેથી શીખો

હાબેલ

હાબેલ યહોવાના દોસ્ત હતા. તેમના દાખલામાંથી શીખવા આ ઍક્ટિવિટી વાપરો.

મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે ઉત્પત્તિ ૪:૨-૫ અને હિબ્રૂઓ ૧૧:૪ વાંચો તેમજ એની ચર્ચા કરો.

ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

ડાઉનલોડ કરો

પહેલા પાના પર આપેલાં ચિત્રો કાપી લો. પછી બીજા પાના પર જ્યાં ચોંટાડવાનું કહ્યું હોય ત્યાં એ ચિત્રો ચોંટાડો. તમારાં બાળકો સાથે આ ઍક્ટિવિટી કરો તેમ, તેઓને વીડિયોમાં આપેલા સવાલો પૂછો. જો તમારી પાસે આ ઍક્ટિવિટી સીરીઝમાંની અગાઉની કરેલી ઍક્ટિવિટી હોય, તો એને પણ આની સાથે ચોંટાડીને એક બુક બનાવો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો