-
માથ્થી ૧૫:૨૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૩ ત્યારે તેમણે જવાબમાં એ સ્ત્રીને એક શબ્દ પણ ન કહ્યો. તેથી, ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને વિનંતી કરી: “તેને મોકલી દો, કેમ કે તે બૂમો પાડતી પાડતી આપણી પાછળ આવે છે.”
-