-
માથ્થી ૧૫:૨૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૮ ઈસુએ તેને જણાવ્યું: “હે સ્ત્રી, તારી શ્રદ્ધા મહાન છે; તું જેવું ચાહે છે એવું તને થાઓ.” અને એ જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.
-