માથ્થી ૨૦:૬ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૬ આખરે, સાંજે લગભગ પાંચ વાગ્યે* તે બહાર ગયો અને બીજાઓને ઊભેલા જોયા; તેણે તેઓને પૂછ્યું, ‘તમે અહીં આખો દિવસ બેકાર કેમ ઊભા રહ્યા છો?’ માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૦:૬ ઈસુ—માર્ગ, પાન ૨૨૬
૬ આખરે, સાંજે લગભગ પાંચ વાગ્યે* તે બહાર ગયો અને બીજાઓને ઊભેલા જોયા; તેણે તેઓને પૂછ્યું, ‘તમે અહીં આખો દિવસ બેકાર કેમ ઊભા રહ્યા છો?’