-
માથ્થી ૨૦:૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૮ “જ્યારે સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીના માલિકે પોતાના કારભારીને કહ્યું, ‘મજૂરોને બોલાવ અને છેલ્લાથી શરૂ કરીને પહેલા સુધીને તેઓની મજૂરી ચૂકવી દે.’
-