-
માર્ક ૧:૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૫ અને યહુદિયાના આખા વિસ્તારમાંથી અને યરૂશાલેમમાંથી બધા રહેવાસીઓ તેની પાસે જવા લાગ્યા. તેઓએ જાહેરમાં પોતાનાં પાપ કબૂલ કર્યાં અને યોહાન દ્વારા યરદન નદીમાં બાપ્તિસ્મા લીધું.
-