લૂક ૨૧:૯ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૯ વધુમાં, યુદ્ધો અને હુલ્લડો* વિશે સાંભળો ત્યારે ગભરાતા નહિ. કેમ કે પહેલા આ બધું થાય એ જરૂરી છે, પણ તરત જ અંત નહિ આવશે.” લૂક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૧:૯ દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨
૯ વધુમાં, યુદ્ધો અને હુલ્લડો* વિશે સાંભળો ત્યારે ગભરાતા નહિ. કેમ કે પહેલા આ બધું થાય એ જરૂરી છે, પણ તરત જ અંત નહિ આવશે.”