-
લૂક ૨૧:૨૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૧ ત્યારે જેઓ યહુદિયામાં હોય, તેઓએ પહાડોમાં નાસી જવું, જેઓ યરૂશાલેમમાં હોય, તેઓએ બહાર નીકળી જવું અને જેઓ સીમમાં હોય, તેઓએ યરૂશાલેમમાં ન આવવું,
-