-
યોહાન ૩:૧૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૧ હું તને સાચે જ કહું છું કે અમે જે જાણીએ છીએ એ કહીએ છીએ અને અમે જે જોયું છે એની સાક્ષી પૂરીએ છીએ; પણ, તમે લોકો અમારી સાક્ષી સ્વીકારતા નથી.
-