-
યોહાન ૩:૧૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૮ જે કોઈ દીકરામાં શ્રદ્ધા મૂકે છે, તે દોષિત ઠરશે નહિ. જે કોઈ શ્રદ્ધા મૂકતો નથી, તે દોષિત ઠરી ચૂક્યો છે, કારણ કે તેણે ઈશ્વરના એકના એક દીકરાના નામમાં શ્રદ્ધા મૂકી નથી.
-
-
યોહાનયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
ત્રૈક્ય, પાન ૧૨
-