-
યોહાન ૩:૨૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૨ એ પછી, ઈસુ અને તેમના શિષ્યો યહુદિયાની સીમમાં ગયા અને ત્યાં તેમણે શિષ્યો સાથે થોડો સમય પસાર કર્યો અને તેમણે લોકોને બાપ્તિસ્મા આપ્યું.
-