યોહાન ૩:૩૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૩૩ જે કોઈએ તેમની સાક્ષી સ્વીકારી છે, તેણે આ વાત પર પોતાની મહોર લગાવી છે* કે ઈશ્વર સાચા છે.