પ્રેરિતોનાં કાર્યો ૩:૨૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૫ તમે પ્રબોધકોના દીકરાઓ છો અને તમારા બાપદાદાઓ સાથે ઈશ્વરે જે કરાર કર્યો એના વારસ છો. ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું: ‘તારા વંશજ* દ્વારા પૃથ્વીનાં સર્વ કુટુંબો આશીર્વાદ પામશે.’
૨૫ તમે પ્રબોધકોના દીકરાઓ છો અને તમારા બાપદાદાઓ સાથે ઈશ્વરે જે કરાર કર્યો એના વારસ છો. ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું: ‘તારા વંશજ* દ્વારા પૃથ્વીનાં સર્વ કુટુંબો આશીર્વાદ પામશે.’