પ્રેરિતોનાં કાર્યો ૪:૩૨ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૩૨ વધુમાં, શ્રદ્ધા બતાવનારા બધા એક દિલના અને એક મનના* થયા. તેઓમાંથી કોઈ પણ એમ ન કહેતું કે તેની પાસે જે વસ્તુઓ છે એ તેની પોતાની છે, કેમ કે તેઓ બધું એકબીજા સાથે વહેંચતા હતા. પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૪:૩૨ ચાકીબુરજ,૧૦/૧/૧૯૯૧, પાન ૨૯
૩૨ વધુમાં, શ્રદ્ધા બતાવનારા બધા એક દિલના અને એક મનના* થયા. તેઓમાંથી કોઈ પણ એમ ન કહેતું કે તેની પાસે જે વસ્તુઓ છે એ તેની પોતાની છે, કેમ કે તેઓ બધું એકબીજા સાથે વહેંચતા હતા.