-
પ્રેરિતોનાં કાર્યો ૪:૩૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૩ પ્રભુ ઈસુના સજીવન થવા વિશે પ્રેરિતો પૂરા જોશથી સાક્ષી આપતા રહ્યા અને તેઓ બધા પર ભરપૂર પ્રમાણમાં અપાર કૃપા હતી.
-