પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨ મકદોનિયામાંથી* પસાર થતા તેણે ત્યાંના શિષ્યોને ઉત્તેજન આપતી ઘણી વાતો કહી. પછી, તે ગ્રીસ આવ્યો.