-
રોમનો ૧૨:૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩ મને અપાયેલી અપાર કૃપાથી હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો, પણ સમજુ બનો. કેમ કે એ તો ઈશ્વર છે, જે તમારામાંના દરેકને શ્રદ્ધા જાળવી રાખવા મદદ કરે છે.
-