-
૧ કોરીંથીઓ ૬:૧૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૧ જોકે, તમારામાંના અમુક એવા જ હતા. પરંતુ, તમને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા છે; તમને પવિત્ર કરવામાં આવ્યા છે; આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અને આપણા ઈશ્વરની શક્તિથી તમને નેક ઠરાવવામાં આવ્યા છે.
-