૧ કોરીંથીઓ ૯:૧૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૮ તો પછી, મારું ઇનામ શું છે? એ જ કે હું કંઈ પણ લીધા વગર* ખુશખબર જણાવું અને ખુશખબર જણાવવાથી મને મળતા અધિકારનો* પૂરો લાભ ન ઉઠાવું.
૧૮ તો પછી, મારું ઇનામ શું છે? એ જ કે હું કંઈ પણ લીધા વગર* ખુશખબર જણાવું અને ખુશખબર જણાવવાથી મને મળતા અધિકારનો* પૂરો લાભ ન ઉઠાવું.