-
૧ કોરીંથીઓ ૯:૨૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૧ જેઓ પાસે નિયમશાસ્ત્ર નથી તેઓ માટે હું નિયમશાસ્ત્ર ન હોય એવા માણસ જેવો બન્યો, જેથી હું નિયમશાસ્ત્ર વગરના લોકોને જીતી શકું; જોકે, હું ઈશ્વરના નિયમો વગરનો નથી, તોપણ ખ્રિસ્તના નિયમોને આધીન છું.
-