તિતસ ૧:૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧ હું પાઊલ, ઈશ્વરનો દાસ અને ઈસુ ખ્રિસ્તનો* પ્રેરિત* છું. મારી સેવા ઈશ્વરના પસંદ થયેલાઓની શ્રદ્ધા મુજબ અને સત્યના ખરા જ્ઞાન પ્રમાણે છે, જે ઈશ્વરની ભક્તિના સુમેળમાં છે.
૧ હું પાઊલ, ઈશ્વરનો દાસ અને ઈસુ ખ્રિસ્તનો* પ્રેરિત* છું. મારી સેવા ઈશ્વરના પસંદ થયેલાઓની શ્રદ્ધા મુજબ અને સત્યના ખરા જ્ઞાન પ્રમાણે છે, જે ઈશ્વરની ભક્તિના સુમેળમાં છે.