-
તિતસ ૧:૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨ એ ભક્તિભાવ હંમેશ માટેના જીવનની આશાને આધારે છે, જેના વિશે લાંબા સમય પહેલાં ઈશ્વરે વચન આપ્યું હતું, જે કદી જૂઠું બોલી શકતા નથી.
-