-
તિતસ ૧:૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪ આપણે જે શ્રદ્ધા રાખીએ છીએ એમાં મારા ખરા દીકરા તિતસ, હું તને આ પત્ર લખું છું:
આપણા પિતા ઈશ્વર અને આપણા તારણહાર ઈસુ ખ્રિસ્ત તને અપાર કૃપા અને શાંતિ આપો.
-