-
તિતસ ૧:૧૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૬ તેઓ ઈશ્વરને ઓળખવાનો જાહેરમાં દાવો તો કરે છે, પણ પોતાનાં કાર્યોથી ઈશ્વરનો નકાર કરે છે, કેમ કે તેઓ ધિક્કારપાત્ર છે, આજ્ઞા પાળતા નથી અને કોઈ પણ સારા કામ માટે લાયક નથી.
-