-
હિબ્રૂઓ ૧૦:૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૮ પહેલા તેમણે કહ્યું: “બલિદાનો, અર્પણો, અગ્નિ-અર્પણો અને પાપનાં અર્પણો તમને જોઈતાં નથી કે એનાથી તમને ખુશી મળતી નથી.” એ બલિદાનો નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણ કરવામાં આવતાં હતાં.
-