યાકૂબ ૪:૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૪ તમારામાં લડાઈ અને ઝઘડા શાને લીધે થાય છે? શું એ તમારી સ્વાર્થી ઇચ્છાઓને લીધે નથી, જે તમારામાં* લડ્યા કરે છે? યાકૂબ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૪:૧ ચોકીબુરજ,૯/૧/૧૯૯૮, પાન ૧૨૧૧/૧૫/૧૯૯૭, પાન ૧૯૯/૧૫/૧૯૯૫, પાન ૩
૪ તમારામાં લડાઈ અને ઝઘડા શાને લીધે થાય છે? શું એ તમારી સ્વાર્થી ઇચ્છાઓને લીધે નથી, જે તમારામાં* લડ્યા કરે છે?