યાકૂબ ૫:૪ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે જે મજૂરી ચૂકવી નથી, એ પોકાર કરતી રહે છે; કાપણી કરનારાનો મદદ માટેનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પહોંચ્યો છે. યાકૂબ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૫:૪ ચોકીબુરજ,૧૧/૧૫/૧૯૯૭, પાન ૨૨
૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે જે મજૂરી ચૂકવી નથી, એ પોકાર કરતી રહે છે; કાપણી કરનારાનો મદદ માટેનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પહોંચ્યો છે.