-
૨ પિતર ૩:૧૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૮ એના બદલે, આપણા પ્રભુ તથા તારણહાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં અને અપાર કૃપામાં વધતા જાઓ. હમણાં અને સદાકાળ તેમને મહિમા મળતો રહે. આમેન.
-