માર્ક ૧૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ બે દિવસ પછી+ પાસ્ખાનો*+ તહેવાર અને બેખમીર રોટલીનો તહેવાર*+ હતો. મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ વિચારતા હતા કે કઈ રીતે ઈસુને કપટથી પકડે અને મારી નાખે.+ માર્ક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૪:૧ ઈસુ—માર્ગ, પાન ૨૬૬
૧૪ બે દિવસ પછી+ પાસ્ખાનો*+ તહેવાર અને બેખમીર રોટલીનો તહેવાર*+ હતો. મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ વિચારતા હતા કે કઈ રીતે ઈસુને કપટથી પકડે અને મારી નાખે.+