ફૂટનોટ
a ડાયાબિટીસ હોય તો વ્યક્તિને હૃદય રોગ, સ્ટ્રોક કે પક્ષાઘાત થઈ શકે. કીડની બગડી જાય, નસો અને જ્ઞાનતંતુઓમાં રોગ થઈ શકે. જો પગમાં લોહી બરાબર ફરતું ન હોય તો ચાઠાં-ચાંદાં પડે છે. ફક્ત અમુક જ કિસ્સામાં પગ બહુ સડી જાય તો ખરાબ ભાગ કાપવો પડે. ડાયાબિટીસને લીધે મોટી ઉંમરના લોકોને મોતિયો-અંધાપો પણ થઈ શકે.