ફૂટનોટ
d એક પુસ્તક કહે છે કે, બીડી-સિગારેટ પીવાથી એની અસર હૃદય અને શરીરમાં લોહી પહોંચાડતી નસો પર પડે છે. એ રગો સાંકડી થઈ જાય છે. એ કારણથી ડાયાબિટીસના જેટલા દર્દીઓના હાથ-પગ કાપવા પડ્યા છે, એમાંથી ૯૫ ટકા લોકો બીડી-સિગારેટના વ્યસની હતા.