ફૂટનોટ
a મુસાના નિયમમાં જણાવવામાં આવ્યું કે, ચોખ્ખાઈ રાખવા, કચરા-મળનો નિકાલ કરવા અને કોઈને ગંભીર ચેપ લાગે તો શું કરવું જોઈએ. ડૉ. એચ. ઑ. ફિલિપ્સે કહ્યું: ‘બીમારી કેવી રીતે પારખવી અને દૂર કરવી એના વિષે હિપોક્રેટિસે ઘણું લખ્યું છે. પણ બાઇબલમાં તો એના વિષે સૌથી સારી સમજણ આપવામાં આવી છે.’