ફૂટનોટ
c બાઇબલ છૂટાછેડા લઈને ફરી લગ્ન કરવાનું ફક્ત એક જ કારણ આપે છે: જ્યારે પતિ કે પત્ની લગ્નસાથી સિવાય બીજા કોઈ સાથે જાતીય સંબંધ બાંધે. (માત્થી ૧૯:૯) પતિ-પત્નીમાંથી કોઈ વ્યભિચાર કરે તો, નિર્દોષ લગ્નસાથી એ ફેંસલો કરશે કે છૂટાછેડા લેવા કે નહિ. કોઈ સગાં કે મિત્રો એ ફેંસલો લઈ ન શકે.—ગલાતી ૬:૫.