ફૂટનોટ
c જે યુગલ યહોવાહના સાક્ષી છે, તેઓ બાળકના જન્મ પહેલા નજીકની હૉસ્પિટલ લિએઝન કમિટીનો (એચ.એલ.સી.) સંપર્ક કરી શકે છે. આ કમિટીના સભ્યો હૉસ્પિટલ અને ડૉક્ટરની મુલાકાત કરે છે. તેઓ એવી વ્યક્તિઓ અને સંસ્થાને તબીબી માહિતી આપે છે, જેથી તેઓ યહોવાહના સાક્ષીઓને લોહી વગરની સારવાર આપી શકે. એ કમિટી એવા ડૉક્ટરોને શોધવા મદદ કરશે જે લોહી વગરની સારવાર આપવામાં અનુભવી છે.