ફૂટનોટ
a પ્રકટીકરણ ૫:૧૧ જણાવે છે કે “લાખોલાખ અને હજારોહજાર” સ્વર્ગદૂતો યહોવાહના રાજ્યાસન ફરતે છે. “લાખોલાખ” એટલે લાખ ગુણ્યા લાખ. જેનો અર્થ સો કરોડ સ્વર્ગદૂતો થાય. પણ કલમમાં તો “લાખોલાખ અને હજારોહજાર” જણાવવામાં આવ્યા છે. એ બતાવે છે કે અબજો દૂતો યહોવાહની સેવા કરી રહ્યાં છે.