વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a “કોમળ ઝીણો સાદ” એ જ સ્વર્ગદૂતનો હોય શકે, જેમનો ઉપયોગ ૧ રાજાઓ ૧૯:૯માં “યહોવાનું વચન” આપવા માટે થયો હતો. કલમ ૧૫માં એ દૂતનો ઉલ્લેખ ‘યહોવા’ તરીકે થયો છે. એનાથી આપણને બીજો એક બનાવ પણ યાદ આવી શકે, જેમાં યહોવાએ ઇઝરાયેલીઓને અરણ્યમાં દોરી જવા માટે દૂતનો ઉપયોગ કર્યો હતો. એ દૂત વિશે યહોવાએ આમ કહ્યું હતું: “મારું નામ તેનામાં છે.” (નિર્ગ. ૨૩:૨૧) આપણે પૂરી ખાતરીથી કહી શકતા નથી કે આ એ જ દૂત હશે. તોપણ, નોંધ લો કે પૃથ્વી પર આવ્યા પહેલાં ઈસુ “શબ્દ” તરીકે, યહોવાના મુખ્ય પ્રતિનિધિ તરીકે ઈશ્વરભક્તોને સંદેશો આપતા હતા.—યોહા. ૧:૧.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો