ફૂટનોટ c દાખલા તરીકે, પાઉલે ધ્યાન દોર્યું કે પ્રાયશ્ચિત્તના દિવસે પ્રમુખ યાજક શું કરતા હતા. (હિબ્રૂ. ૨:૧૭; ૩:૧; ૪:૧૪-૧૬; ૫:૧-૧૦; ૭:૧-૧૭, ૨૬-૨૮; ૮:૧-૬; ૯:૬-૨૮) જ્યારે કે, હઝકિયેલના દર્શનમાં પ્રમુખ યાજક અથવા પ્રાયશ્ચિત્તના દિવસ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી.