ફૂટનોટ
f યરૂશાલેમની બહાર કચરો બાળવાની જગ્યા. હિન્નોમની ખીણનું ગ્રીક નામ, જે પ્રાચીન યરૂશાલેમની દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમમાં આવેલી હતી. એવો કોઈ પુરાવો નથી કે માણસો કે પશુઓને બાળવા કે રિબાવવા માટે ગેહેન્નામાં જીવતાં નાખવામાં આવ્યાં હોય. એટલે આ શબ્દ એવી કોઈ અદૃશ્ય જગ્યાને રજૂ કરતો નથી, જ્યાં ગુજરી ગયેલાઓને હંમેશ માટે સળગતી આગમાં રિબાવવામાં આવતા હોય. એના બદલે, ઈસુ અને તેમના શિષ્યોએ હંમેશ માટેનો નાશ એટલે કે સંપૂર્ણ વિનાશ દર્શાવવા ગેહેન્ના શબ્દનો ઉપયોગ કર્યો હતો.