ફૂટનોટ
a અહીં “તારા” સ્વર્ગદૂતોને દર્શાવતા નથી. ઈસુ સ્વર્ગદૂતો માટેનાં સૂચનો કોઈ મનુષ્ય પાસે લખાવશે નહિ. તેથી, “તારા” મંડળમાં ઈસુના પ્રતિનિધિ ગણાતા વડીલોને જ સૂચવતા હોય શકે. તેમ જ, સાતની સંખ્યા યહોવાહના ધોરણ પ્રમાણે સંપૂર્ણતા દર્શાવે છે.
તમને યાદ છે?
• ઈસુએ શરૂઆતના મંડળને કઈ રીતે માર્ગદર્શન આપ્યું હતું?
• આજે ઈસુ પોતાના મંડળને કઈ રીતે દોરે છે?
• વડીલોને શા માટે આધીન રહેવું જોઈએ?
• વડીલો કઈ રીતે બતાવી શકે કે ખ્રિસ્ત પોતાના આગેવાન છે?
[Questions]
૧, ૨. (ક) ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે જઈને શિષ્યો બનાવો ત્યારે, તેઓને કયું વચન આપ્યું? (ખ) ઈસુ શરૂઆતના ખ્રિસ્તીઓને કઈ રીતે માર્ગદર્શન આપતા રહ્યા?
૩. આ લેખમાં કયા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે?
૪. (ક) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કોણ છે? (ખ) ધણી અથવા માલિકે પોતાના ચાકરને કઈ જવાબદારી સોંપી છે?
૫, ૬. (ક) પ્રેષિત યોહાનને થયેલા સંદર્શનમાં “સોનાની સાત દીવી” અને “સાત તારા” શું છે? (ખ) “સાત તારા” ઈસુના જમણા હાથમાં છે, એ શું દર્શાવે છે?
૭. (ક) ઈસુ મંડળોમાં આગેવાની પૂરી પાડવા, નિયામક જૂથનો કઈ રીતે ઉપયોગ કરે છે? (ખ) શા માટે એમ કહી શકાય કે વડીલો પવિત્ર આત્માથી નીમાયા છે?
૮. ખ્રિસ્ત કઈ રીતે સ્વર્ગદૂતોની મદદથી શિષ્યોને દોરે છે?
૯. (ક) ઈસુ ખ્રિસ્ત આજે ખ્રિસ્તી મંડળને કઈ રીતે દોરવણી આપે છે? (ખ) ખ્રિસ્તની આગેવાનીથી લાભ પામવો હોય તો, આપણે કયો પ્રશ્ન વિચારવો જોઈએ?
૧૦. મંડળના વડીલોને આપણે કઈ રીતે માન આપી શકીએ?
૧૧. શા માટે વડીલોને માન આપવું, એ આપણા સમર્પણ અને બાપ્તિસ્મા સાથે જોડાયેલું છે?
૧૨. સત્તા વિરુદ્ધ થનારા લોકોના કયા ઉદાહરણો યહુદાએ જણાવ્યા અને એ આપણને શું શીખવે છે?
૧૩. વડીલોને ખુશીથી આધીન થવાથી મળતા કયા આશીર્વાદો વિષે ઈશ્વરભકત યશાયાહે ભાખ્યું?
૧૪, ૧૫. વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ ખ્રિસ્તની આગેવાનીને આધીન છે?
૧૬. ઈસુ પાસે સત્તા હતી તેમ છતાં, તે શિષ્યો સાથે કઈ રીતે વર્ત્યા?
૧૭. ખ્રિસ્તની જેમ, વડીલો કઈ રીતે મંડળના ભાઈ-બહેનો સાથે નમ્રતાથી વર્તી શકે?
૧૮. ઈસુ બાળકો સાથે જે રીતે વર્ત્યા, એમાંથી વડીલો શું શીખી શકે?
૧૯. “ખ્રિસ્તનું મન” હોવાનો શું અર્થ થાય અને એ માટે શું જરૂરી છે?
૨૦, ૨૧. આપણે નવી દુનિયાની રાહ જોઈએ છીએ તેમ, કયો નિર્ણય કરવો જોઈએ?
[પાન ૧૫ પર ચિત્ર]
ખ્રિસ્ત મંડળને દોરવણી આપે છે અને વડીલોને જમણા હાથમાં રાખે છે
[પાન ૧૬ પર ચિત્રો]
“તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો”
[પાન ૧૮ પર ચિત્ર]
ઈસુનો સ્વભાવ ખૂબ સારો હતો. વડીલો એવા જ બનવાનો પ્રયત્ન કરે છે