ફૂટનોટ
b મૂળ હેબ્રી શાસ્ત્રવચનોમાં હેબ્રી શબ્દ શેઓલ ૬૫ વાર જોવા મળે છે અને ગુજરાતી બાઇબલ ભાષાંતરોમાં એનો “શેઓલ,” “મૃત્યુલોક,” “નરક,” “પાતાળ” અને “કબર” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
[પાન ૫ પર ચિત્ર]
અયૂબે દુ:ખોમાંથી છુટકારો મેળવવા નરકમાં જવા વિનંતી કરી
[પાન ૬ પર ચિત્ર]
નરકાગ્નિ—હંમેશના વિનાશની નિશાની
[પાન ૭ પર ચિત્ર]
‘જેઓ પણ કબરમાં છે તેઓ બહાર નીકળી આવે છે’