ફૂટનોટ
c યાજકો નિમાયા એ પહેલાં દરેક કુટુંબનું શિર, પત્ની અને બાળકો વતી પરમેશ્વર આગળ બલિદાન ચઢાવતા હતા. (ઉત્પત્તિ ૮:૨૦; ૪૬:૧; અયૂબ ૧:૫) પરંતુ, યહોવાહે નિયમો આપ્યા પછી બલિદાન ચઢાવવા માટે હારૂનના કુટુંબમાંથી પુરુષ સભ્યોને યાજકો તરીકે નીમ્યા. તોપણ ૨૫૦ બળવાખોરો આ ગોઠવણને સહકાર આપવા ઇચ્છતા ન હતા.
તમે શું શીખ્યા?
• ઈસ્રાએલીઓની કાળજી રાખવા યહોવાહે કઈ પ્રેમાળ ગોઠવણ કરી?
• કોરાહે મુસા અને હારૂનની વિરુદ્ધ બળવો કર્યો એ શા માટે અર્થ વગરનો હતો?
• યહોવાહે બળવો કરનારાઓનું શું કર્યું અને એમાંથી આપણે કયો બોધપાઠ શીખી શકીએ?
• આજે યહોવાહે કરેલી ગોઠવણ માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ?
[Questions]
૧. કઈ રીતે ઈસ્રાએલીઓ બીજી પ્રજાઓ કરતાં અજોડ હતા?
૨. ઈસ્રાએલ પ્રજાને માર્ગદર્શન આપવામાં આવ્યું એ વિષે કયો પ્રશ્ન ઊભો થઈ શકે, પરંતુ શા માટે એનો જવાબ મેળવવો મહત્ત્વનું છે?
૩. યહોવાહે પોતાના લોકોને માર્ગદર્શન આપવા કઈ ગોઠવણ કરી હતી?
૪. ઈસ્રાએલના ન્યાયાધીશોએ શાનાથી દૂર રહેવાનું હતું અને શા માટે?
૫. યહોવાહે પોતાના લોકની કાળજી રાખવા ન્યાયાધીશો ઉપરાંત કઈ ગોઠવણ કરી હતી?
૬, ૭. (ક) લેવીઓ યાજકોને કઈ રીતે મદદ કરતા હતા? (ખ) લેવીઓ જે અલગ અલગ કાર્યો કરતા હતા એમાંથી આપણે કયો બોધપાઠ શીખી શકીએ? (કોલોસી ૩:૨૩)
૮. (ક) કોરાહ કોણ હતો? (ખ) શા માટે કોરાહે યાજકોને માણસોની રીતે જોવાનું શરૂ કર્યું?
૯, ૧૦. (ક) કોરાહ અને તેના સાથીઓએ મુસા વિરુદ્ધ કયો આરોપ મૂક્યો હતો? (ખ) તેઓ અગાઉ જે થયું એના વિષે શું જાણતા હતા?
૧૧. મુસાએ કોરાહને શું વિનંતી કરી?
૧૨. ઈસ્રાએલ પ્રજાનો પરમેશ્વર સાથેનો સારો સંબંધ શાના પર આધારિત હતો?
૧૩. (ક) બળવો કરનારાઓએ યહોવાહ આગળ ધૂપ ચઢાવ્યો એ શા માટે અહંકાર કહેવાય? (ખ) યહોવાહે બળવો કરનારાઓનું શું કર્યું?
૧૪. શા માટે યહોવાહે ઈસ્રાએલની જમાતને શિક્ષા કરી?
૧૫. (ક) શા માટે ઈસ્રાએલીઓએ મુસા અને હારૂનને વફાદાર રહેવાનું હતું? (ખ) આ અહેવાલ આપણને યહોવાહ વિષે શું શીખવે છે?
૧૬. (ક) પ્રથમ સદીના યહુદીઓ પાસે કયા પુરાવાઓ હતા કે ઈસુને યહોવાહે મોકલ્યા હતા? (ખ) શા માટે યહોવાહે લેવીઓના યાજકવર્ગમાં ફેરફાર કર્યો અને કોની સાથે?
૧૭. (ક) આજે રાજમાન્ય યાજકવર્ગ કોણ છે? (ખ) કઈ રીતે યહોવાહ રાજમાન્ય યાજકવર્ગનો ઉપયોગ કરે છે.
૧૮. વડીલો કોને રજૂ કરે છે?
૧૯. કઈ રીતે વડીલો પવિત્ર આત્મા દ્વારા નિયુક્ત થયા છે?
૨૦. વડીલો શા માટે કદરને યોગ્ય છે?
૨૧. વડીલોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને શા માટે?
૨૨. કોરાહના અહેવાલને યાદ કરવાથી યહોવાહના સંગઠનમાં તમારો વિશ્વાસ કઈ રીતે દૃઢ થાય છે?
[પાન ૯ પર ચિત્ર]
શું તમે યહોવાહની સેવામાં કોઈ પણ કાર્યને એક લહાવો ગણો છો?
[પાન ૧૦ પર ચિત્ર]
“તો તમે યહોવાહની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો?”
[પાન ૧૩ પર ચિત્ર]
વડીલો રાજમાન્ય યાજકવર્ગને રજૂ કરે છે