ફૂટનોટ b યહોવાહે દાઊદને ઘણી આફતોમાંથી બચાવ્યા. એના વિષે દાઊદે ઘણાં ભજનો રચ્યાં. ગીતશાસ્ત્ર ૧૮, ૩૪, ૫૬, ૫૭, ૫૯ અને ૬૩ અધ્યાયો ઉપરનું લખાણ જુઓ.