ફૂટનોટ
a બાઇબલ પ્રોફેસર આલ્બર્ટ બાર્ન્સ કહે છે કે ઈસુના એ શબ્દોનો શું અર્થ થઈ શકે. ‘મંડળીને કહો,’ આ શબ્દોનો અર્થ એમ થઈ શકે કે ‘ચર્ચના એવા આગેવાનોને જણાવો જેમની પાસે આવા સંજોગો સુધારવાની જવાબદારી છે. યહુદી સભાસ્થાનમાં અમુક વડીલો હતા જેમની આગળ મંડળના આવા કેસ રજૂ થતા.’