ફૂટનોટ a ઈસ્રાએલમાં રાજ કરવા સૌથી પહેલાં યહોવાહે શાઊલને પસંદ કર્યા. તે બિન્યામીનના કુળમાંથી હતા.—૧ શમૂએલ ૯:૧૫, ૧૬; ૧૦:૧.