ફૂટનોટ
c અમુક કલમો પરથી એવું લાગે છે. જેમ કે યોહાન ૨:૧-૧૧માં કાના શહેરના લગ્નમાં ફક્ત મરિયમનો જ ઉલ્લેખ છે યુસફનો નહિ. માર્ક ૬:૩માં ઈસુના શહેરના લોકો તેમને યુસફના દીકરા તરીકે નહિ, પણ ‘મરિયમના દીકરા’ તરીકે ઓળખતા હતા. ઈસુના ભાઈ-બહેનો વિષે પણ અનેક કલમો જોવા મળે છે.