ફૂટનોટ
b અમુક વિદ્વાનોના કહેવા પ્રમાણે, નિર્ગમન ૩૨:૧૦ની હિબ્રૂ કહેવત “મને અટકાવીશ મા” મુસાને પોતાના વિચારો જણાવવા તક આપતી હોઈ શકે. એ રીતે જાણે કે તે યહોવાહ અને ઈસ્રાએલીઓ ‘વચ્ચે પડે.’ (ગીત. ૧૦૬:૨૩; હઝકી. ૨૨:૩૦) એમ હોય તોપણ, મુસા ખુલ્લા મને યહોવાહને પોતાના વિચારો જણાવતા અચકાયા નહિ.