ફૂટનોટ
a પહેલી સદીની સભાઓમાં ‘અન્ય ભાષાઓ બોલવા’ અને ‘પ્રબોધ કરવા’ જેવાં દાનો આપવામાં આવતાં હતાં. એ સમય જતાં બંધ થશે, એવું પહેલેથી કહેવામાં આવ્યું હતું. એટલે જ આજે આપણી સભાઓમાં એવું થતું નથી. (૧ કોરીં. ૧૩:૮; ૧૪:૫) તેમ છતાં, પાઊલની સલાહ આપણને એ સમજવા મદદ કરશે કે આજે સભાઓ કેવી રીતે ચલાવવી જોઈએ.